Search This Blog

Sunday, July 10, 2022

ભવિષ્યમાં ડેન્ટલ ફિલિંગ કરાવવું નહીં પડે, ટૂથ ઇનેમલ કુદરતી રીતે ફરી ઊગશે

એલ્યુમિનિય ના વાસણ નો રસોઈ માં ઉપયોગ જ્ઞાનતંતુઓને નુકશાન કારક છે.

એલ્યુમિનિય ના વાસણ નો રસોઈ માં ઉપયોગ જ્ઞાનતંતુઓને નુકશાન કારક છે. એટલુજ નહીં આ નુકશાન ઇરીવર્સિબલ એટલેકે સારવાર થી મટેં નહી એવું છે. રોજ એકાદજ વાસણ વપરાય એવું આશ્વાસન લેવાય નહીં કારણ એની અસર ક્યુમ્યુલેટિવ થાય.

હજુ પણ ઘણા કુટુંબો માં દૂધ ની તપેલી એલ્યુમનિયમ ની વપરાય છે.
એલ્યુમિનિયમ કુકર માં સ્ટીલ ના ડબ્બા મૂકી બાફવાં ની સાથે સીધી ખીચડી/ ભાત/ દાળ માટે પણ વપરાય છે. એલ્યુમિનયમ ના કોઈ પણ સ્વરૂપ ના વાસણ નો ઉપયોગ બંધ કરવો હિતાવહ છે.
આરોગ્ય ને ઇરીવર્સિબલ નુકશાન કરતા તત્વ માં
પ્રિવેંશન/ સાવચેતી ના જેટલા પગલાં લેવાય એટલા ઓછા.
 એલ્યુમિનિય નો વપરાશ લારી/ હોટલ/ માસ કુ ના રસોડામાં વધુ જોવા મળે છે.
સસ્તા પડે
કલાઈ ન કરાવવી પડે
નીચે ખાવાનું જલદી લાગી ન જાય
ધોવામાં સહેલું પડે.
ઓછી આવક વાળા ઘરોમાં રૂટિન વાસણો અને અન્ય ઘરો માં વિવિધ પ્રકાર ના ફેન્સી વાસણો એલ્યુમનિયમના વપરાય છે.
જાગ્યા ત્યાંથી સવાર.